#પુનમ ની ચાંદની અંજવાડી રાત
#પુરણ બનીયે એક એક ની વાત !!
#માં ની મમતા "#હુ છુ ને તારી સાથે"
કેટલુ સુંદર વાકય છે!!
કોઇ આટલુ કહી દે તો પણ
#જિંદગી જીવવા માટે કાફી છે.
નમીએ,
ખમીએ,
એક બીજા ને ગમીએ,
અને
#સુખ_દુઃખમાં એક બીજાને કહીએ,
તમે ફિકર ના કરો અમે છીએ
#આજે એક નવો જ સંકલ્પ લઈએ,
એક-બીજાની અદેખાઈ,
સ્પર્ધા તજીએ,
એક-બીજાના પુરક બનીએ,
#માં એ જ મંત્ર શક્તિ છે,
ચાલો થોડું
"માણસ-માણસ" રમીએ !!