કતાર મારી લાગણીઓની!
તારી વાટમાં હતી હજાર...
પણ...કોઇકના ચિંધેલા નિશાને,
વિંધ્યો મારા હૃદયને...
છીનવી એ લાગણી તારા રાહની પણ!!
પછી શોધ્યું ઘણીવાર!!
પણ... ના મળી આ હદયને પાછી,,
એ તો એકેય વાર!!...
Huge respect to the army wives...
they are also on the duty for nation...🇮🇳🇮🇳
#કતાર