ખોવાયો રહુ છું,
હું તારા પ્રેમમાં,
શોધે છે ફ્રેન્ડ પણ,
હું ન મળું તેને,
દિલના દરિયામાં પડ્યો છું,
હું તારા પ્રેમમાં,
લાગણી વાળા સંબંધો શોધે,
હું ન મળું તેને,
સમાયો છું હું પુરે પૂરો,
તારા પ્રેમમાં,
રસ્તા પર શોધે બધા પણ,
હું ન મળું તેને,
જીત ગજ્જર
-Jeet Gajjar