Gujarati Quote in Poem by Viraj Pandya

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

વિચારોના વમળ માંથી બહાર નીકળી,
બનાવીએ નાવોજ સંબંધ.
જેમાં
'હું' અને 'તું'
જીવીએ મુક્ત જીવન.
અને તોય...
પરસ્પર લાગણીના હોય સંબંધ.
લાગે જોતા જુદા -જુદા ભલે,
અને તોય...
એકજ હોય આપણે,
એકબીજામાં હોય ઓતપ્રોત,
એટલા કે...
ન દેખાય જગમાં કશું.
અને તોય...
હોય દિશાઓ જુદી.
એવુજ લક્ષ્ય રાખીયે આપણે,
હોય એકજ છતાં જુદા રહેવાનું.
-Viraj Pandya

Gujarati Poem by Viraj Pandya : 111558812
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now