*એક ભાઈયે પાડોશના એક મસ્તી કરતાં છોકરાને માર્યો*
*છોકરો રોતો-રોતો ઘરે ગયો અને એની માને લઈ આવ્યો*
*એની મા ફૂલ લડવાની તૈયારીમાં જ આવી*
*પેલા ભાઈ તો એમને જોઈને પૂછ્યું આ તમારો છોકરો છે..?*
😳😳😳
*ના હોય...તમારી આટલી ઉમર નથી લાગતી...!!!*
🤔🤔🤔
*બસ લડાઈ તો કાઈ-પણ બોલ્યા વગર ત્યાં ને ત્યા પૂરી થઈ ગઈ...અને ઉપરથી પાડોશણે છોકરાને બીજી બે લગાવીને ઘરે લઈ ગઈ..!!!*
😬😬😬🤣🤣🤣