#ઉત્કૃષ્ટ
ઉત્કૃષ્ટ પ્રેમ ની પ્રતિમા છે માં
ભગવાન નુ એક સ્વરુપ છે માં
માં તુજ છે મારા જીવન નો આધાર
લાગણી નુ ઉત્કૃષ્ટ ઉદાહરણ છે માં
સંસ્કારો નુ સિંચન કરતી સરિતા છે માં
મારા જીવન ને નવો ઘાટ આપનાર છે માં
હર દુખ નો સામનો કરી સુખ આપનાર છે માં
સઘળું જીવન તારી સેવા મા અર્પણ છે માં.
~લલીત જોષી~