પ્રકૃતિ
શીખવા ઇચ્છીએ તો ઘણું બધું શીખવી જાય છે આ પ્રકૃતિ...
ના પહેરો મોહરું ક્યારેય જેવા છીએ તેવા બની રહો જીવન રૂપી પ્રકૃતિ માં...
મુરજાવું ખીલવું ને ઉગવું ખરવું તે જ તો ભાગ છે જીવન રૂપી પ્રકૃતિ નો...
જરૂર પડે ક્યારેક તો પ્રચંડ શક્તિ પણ બતાવવી પડે જીવન માં...
ખીલેલા રહો હંમેશા પાનખર આવે છે તો પછી વસંત પણ આવે જ છે...
~Shree