હાલ ના પૂછો, કે એ બધા કેવી દશામાં છે?
મને કોઈક તો કહો, કે એ બધા કઈ દિશામાં છે?
ના પૂછો એમને પ્રથમ પ્રીત ક્યારે થઈ હતી?
જ્યારે બે દેશ વચ્ચે એક સરહદ લકીર થઈ હતી.
હિમ્મત હારી ને પછી બાજીગર થઈ હતી.
સરહદ પાર, ગદર એક પ્રેમ કથા થઈ હતી
હિન્દુ મુસ્લિમ નું ગણિત કોણે શીખવ્યું હતું?
એ વણઉકલ્યા દાખલા, કોક હજુ ગણતું હતું.
#દાખલો