Gujarati Quote in Motivational by jayshree Satote

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જીવનમાં કામો એવા કરો....
કે લોકો...તમારો દાખલો આપે....

મારા મોટા પપ્પા🙏અમને એક વાત હંમેશા કહે છે તથા એક વાત શીખવે છે....હું એ તમો સૌને જણાવુ....

#ભુલો એનાથી જ થાય છે....
જે કંઈ કામ કરે છે

બાકી જે કંઈ કરતા જ નથી
તે તો બસ...નવરા બેસી ભૂલો જ કાઢે છે

ચાહે ભલે ભૂલો પણ થતી...
પરંતુ કોઈ પણ કાર્ય....પુરી સીદ્દદથી તથા પુરા મનથી કરવું....આભાર🙏

#દાખલો

By jayshree_Satote

Gujarati Motivational by jayshree Satote : 111557058
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now