અગણિત ગણ્યા મેં દાખલા જીવનમાં
થયા સરવાળે ય સાચા ,
લાગણી અને પ્રેમ નો ગુણાકાર કરી આપ્યો
અને કર્યું સાબિત એ વાત માં ,
કે અમે ગણિત માં કઈ કાચા નથી ભલે ને
ભાગાકાર માં મળ્યું અમને શુન્ય નું એ સામ્રાજ્ય,
છે #શ્રીહરિ અમારા સાથ માં તો કઈ થવા ના દે
અમને પણ રાખ માં ,
આપે છે હિંમત અમને વધુ માં વધુ સાબિત કરી આપવા માં..
#દાખલો