¤ ચમત્કારિક દાખલો ¤
¤ જીંદગીનો દાખલો ગણવાની એક સીધીસાદી
ને સરળ ગણતરી, જગતની અંદર જન્મથી વધારે
મોટો કોઈ ચમત્કાર છે જ નહીં, માણસ જે કાંઈ પણ
કરે છે તે જન્મથી મળેલી શક્તિઓને આધારે જ કરે છે, અને એક આ તથ્ય ભૂલવાથી જ માણસ પાખંડ
પારખી શકતો નથી, અને જીંદગીના દાખલામાં ગૂંચવાડા વધતા જાય છે ને જીંદગી એક કોયડો બનીને
રહી જાય છે,,,!!??
¤ જગદીશ (કેશવ) ગજ્જર ¤
***** વણોદ *****
#દાખલો