Gujarati Quote in Motivational by Nishit Purohit

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હે માતૃભારતી એપ્લિકેશન ના રચયિતા...

અમારે ક્યારેક અમારી રચના ની લિંક કોઈને શેયર કરવી હોય તો આપની આવક ના રસ્તાઓ નડતર રૂપ થાય છે...

એ શાયરી માટે લિંક શેયર કરી હોય અને એમાં તમે એડલ્ટ જાહેરાત મુકો... વળી સાઉન્ડ ઓન હોય તો પ્રેમ ની પરાકાષ્ઠા ના અવાજ એક પરિવાર માં ગુંજી ઉઠે અને... એમને બાળકો અને વડીલો સામે શરમાવું પડે..

અમારે પણ શરમાવું પડે...
અમને કયે છે કે આવું જ જોજો મોબાઈલ માં...


પરિણામે અમે માતૃભારતી છોડી ને બીજે જઈએ...

વેબસિરિઝ જોતા હોય ને એવું લાગે... માતૃભારતી ઓપન કરવું હોય તો પણ એકલા કરવું પડે કેમકે એ જાહેરાત અમુક સેકન્ડ સુધી રહે....

ધ્યાન રાખો યાર અમારે નાના થઈ ને વડીલો ને સમજાવવું પડે... એમાંય શરમ આવે પાછી...

અમારે જ શરમાવાનું બધી વખતે... ???


મને ગાળા નહીં પણ એના થી ઉપર આવેલા બધા લોક સુધી ની ખાતરી છે... આ મેસેજ કોઈ નહીં વાંચે...



આપનો એક માત્ર વિશ્વાસુ...

- (બધી વિગત રજીસ્ટ્રેશન માં આપેલી જ છે)


please take action
be serious

Gujarati Motivational by Nishit Purohit : 111556784
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now