મને મારાં હાલ પર છોડી દો હું જીવી લઈશ.. મને સાંભળવાની જરૂર નથી હું ખુદને સાંભળી લઈશ.. મને મારાં હાલ પર છોડી દો.. મને કોઈના સહારાની જરૂર નથી હું ખુદ નો સહારો બની જઈશ.... મને મારાં હાલ પર છોડી દો.. હું સ્ત્રી છું.મે બે ઘર સાંભળ્યા છે હું ખુદ ને સાંભળી લઈશ મને મારાં હાલ પર છોડી દો...