ગુજરાતી માં #ગતિ ને અંગ્રેજી માં velocity કેવો વિચિત્ર શબ્દ છે .
જન્મ થી લઈને મૃત્યું સુધીની ખાલી દોડાદોડી .
કદાચ આ વચ્ચે ખુદના જીવન નો purpose જ ભૂલી જાય છે .
ક્રોધ ને ઉન્માદ જેવા આવેગ માં વિહરી ઈશ્વર ની મહામૂલી ભેટ નો અર્થ સરવાનું જ ભૂલી જાય છે .
તમારું જીવન સુખમય બને એવી અભ્યર્થના.