#બોજો
મારી બચપણ ની સખી ની પુત્રી અચાનક એક દિવસ રસ્તામાં મળી ગઈ . નવાઈ સાથે કહ્યું તું અહીં ક્યાંથી ? તારા તો બે વંષઁ પહેલા લગ્ન થઈ ગયા હતા.
જવાબ મા તેણે કહ્યું સાચી વાત છે આંટી,
પણ હવે અમે સાથે નથી. અમે લવમેરેજ કયાઁ હતા
પણ પ્રેમ ક્ષણિક હતો સાથે રહેતા સમજાયુ કે અમારી વચ્ચે ઘણી અસમાનતા હતી એકબીજા માટે કશુ છોડવા તૈયાર નહતા નાહક ના એકબીજા ના બોજ બની ને જીવવા કરતા ખુશી થી છુટા પડી જઇએ.
આ આજના યુવાનો ની નિખાલસતા મને વધારે ગમી.