Gujarati Quote in Quotes by તુલસી જાદવ

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પકડો. નહિ જવા દો
પકડો નહિ. જવા દો

ઉપરના બંને વાક્યો સમાન છે માત્ર પુર્ણ વિરમ ની જગ્યા બદલાય છે અને અર્થ બદલાય છે.
જિંદગી પણ કંઈક એવી જ ખોટી જગ્યાએ મુકાઈ ગયેલુ પૂર્ણવિરામ હટાવીશુ તો જિંદગી બદલાઈ જશે.

पकडो। मत जाने दो
पकड़ो मत । जाने दो
उपरोक्त दोनों वाक्य समान हैं केवल पूर्ण विराम परिवर्तन का स्थान है और अर्थ बदलता है। यदि हम गलत स्थान पर रखे गए विराम चिह्न को हटा दें तो जीवन बदल जाएगा।

Gujarati Quotes by તુલસી જાદવ : 111555272
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now