ગપ્પીદાસે એક જામફળવાળાને જઈને કહ્યું:"જેટલા પણ સડેલા જામફળ છે એ બધા મને આપી દો."
જામફળવાળાએ ખુશ થઈને બધા સડેલા જામફળ એક થેલીમાં ભરીને આપી દીધા.
તેને બાજુ પર મૂકીને ગપ્પીદાસ એ કહ્યું:"હવે જે બાકી છે એમાંથી મને એક કિલો તોલીને આપી દો. અને એની કિંમત લઈ લો!!"