હું બજારમાં શાક લેવા ગયો..
એક બહેન મારો હાથ ખેંચીને કહે *ભીંડા લઇ લઉં? તમે બનાવી દેશોને?*
મેં ચહેરા પરથી *માસ્ક* ઉતાર્યો તો એ શરમાઇ ને બોલી..
*ઈ માં.. મારા ઈ ક્યાં ગયા?* સેઇમ આવો જ માસ્ક પહેર્યો છે..
*એટલે જ કહું છું..*
*ખતરો હજુ ટળ્યો નથી*
ઘર માં રહો
સ્વસ્થ રહો....😉