¤ બોજો ¤
¤ માણસ ઈચ્છાઓના બોજા તળે એવો દબાયેલો
છે કે હવે સદીઓની સદીઓ સુધી એનું નીકળવું શક્ય
નથી, એકબાજુ જેમ જેમ સુખી થાવાના સંસાધનો
વિકસાવે છે તેમ તેમ બીજી બાજુ ઈચ્છાઓનો બોજો
પણ વધતો જાય છે, અધુરામાં પૂરું બોજા તળેથી
નીકળવાના નીતિ - નિયમો જ બોજો વધારી દે છે,
ટૂંકમાં ઈચ્છાઓનો બોજો ઘટવાના બદલે દિન પ્રતિદિન
વધતો જ રહે છે,, વધતો જ રહે છે,,,!?
¤ જગદીશ (કેશવ) ગજ્જર ¤
***** વણોદ *****
#બોજો