.........#આક્રમણ #............
મારા માતૃભારતીના મિત્રો હું એક વિચાર આપની સમક્ષ રાખવા માંગુ છું યોગ્ય લાગે તો સાથ આપશોજી🙏
માતૃભારતી એપ્લીકેશન બહુ સરસ છે અને હું એનો આભાર માનું છું કે પોતાના વિચારોને પ્રગટ કરવા એક સારું પ્લેટફોર્મ છે પરંતુ સારા વિચારોને પ્રગટ કરતા હોઈ કે કોઈની લાઈક જોતા હોઈએ અને back આવતા હોઈ એ ત્યારે આ એપ્લિકેશનમાં આપણા સંસ્કારોને "ન" સાજે એવી એડ (advertisement) ની એપ્લિકેશન આવે છે જેવીકે... Noka, ParaU pro, Fachat, ParaU, Resso....વિગેર એપ્લિકેશનની એડ આવે છે જે યોગ્ય નથી તો એક " આક્રમણ" થી આપ સર્વે આ મેસેજ ને આપણા માતૃભારતી પર ધ્યાનમાં આવે એમ પહોંચાડો તો આવી એપ્લિકેશન ની એડ બંધ થાય અને આપણા બધાની ગરિમા જળવાઈ રહે.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏