કોરોના...
શુ છે આ કોરોના...?
શા માટે આવ્યો આ પૃથ્વી પર?
શુ આમાં માનવજાત નો જ કંઈક વાંક હશે અથવા કુદરતી આફત હશે??
જે હોય એ પણ કોરોના તો ઘણા લોકો ના જીવન બરબાદ કરી નાખ્યા....પરંતુ માનવજાત ને ખૂબ જ શિસ્તમય બનાવી દીધી....
પહેલા સોડા અને આઇસ્ક્રીમ ખાઈ ખાઈ ને ગળું ખરાબ થઈ જતું હતું પણ હવે ગરમ ઉકાળા પણ લોકો હોંશે હોંશે પીવે છે...
લગ્ન માં જાહોજલાલી અને અનરાધાર ખર્ચો કર્યો હોય અને એમાંય એક બે રિસાયેલા જાનૈયાઓ લગ્ન બગાડતા પણ હવે એ લોકો ને આમંત્રણ ના મળે તો પણ એ ઓનલાઇન આશીર્વાદ તો આપે જ છે....
-dr kaushal N jadav
rajkot