આક્રમણ ફક્ત
સરહદ પર જ નથી થતા!
મોબાઈલ પર
વોટ્સ અપ મેસેજ ના!
MB પર શેર શાયરી ના!
અને તેના પર લાઈક ના!
આક્રમણ દેશની સીમા સુધી
સીમિત નથી!
દેશ અખંડિતતા ને તોડવા
સોશીયલ મીડિયા પર
અનેક મીડિયા સેલ
ધર્મ અને જાતિ ના નામે
યુદ્ધ લડે છે !
ખુદ સલામત રહી
વગર બંધુકે
આમ આદમી ને
હણાવે છે!
સરહદ પાર ના દુશ્મન ની તો
ખબર
દેશની અંદર છુપાયેલા
ના આક્રમણથી
સાવચેત રહો!
#આક્રમણ