કયારેય સ્ત્રીઓથી ત્રસ્ત પુરુષો ને જોયા છે?
સવાલ નં.2..
ગજબનો સવાલ નહી ?
ખબર નહી પણ લાગે છે આમાં ધણાં લોકો કહેશે કે એમાં જોવાના શું હોય અહી તો સાક્ષાત દાખલા ને વિરલાઓ જયા જુઓ ત્યા છુટા છડે ચોક મળી રહેશે...😂😂😂
પણ ખરેખર મજાક માટે પુછાએલો આ સવાલ નથી..એ ગુંગળામણ તો એજ જાણતું હોય છે જે ખરેખર ફસાયેલ હોય.. સાચું ને ?