Gujarati Quote in Jokes by Divyesh Parmar

Jokes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ફોન પર 📞 ડોનાલ્ડ ટ્રંપ નરેન્દ્ર મોદી ને :-
આખરે પહોંચી ગ્યાં ચંદ્ર પર એમને..!!
😅

મોદી :-
આ તો કંઈ નથી, હજી જો હું બીજા ૫ વષૅ રહ્યો તો મારા ભારત ના લોકો ચંદ્ર 🌜 પર દર મહિને પૂનમ ભરવાં જાશે..
😁😂

Gujarati Jokes by Divyesh Parmar : 111553571
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now