Gujarati Quote in Microfiction by Vihad Raval

Microfiction quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#અપશુકનિયાળ

આપણે પશ્ચિમી સંસ્કૃતિનું આંધળું અનુકરણ કરીએ છીએ પણ હકીક્તમાં એ લોકો શુકન અપશુકન માં એટલું માને છે કે વાત ના પૂછો. આપણી જેમ તે૨ (૧૩) ના આંકડાં ને એટલો અપશુકનિયાળ માને છે કે વીસ માળની બિલ્ડીંગ હોય તો તેર (૧૩) મો માળ હોતો નથી. બાર(૧૨) પછી તરત ચૌદ (૧૪) મો માળ આવે. આપણે સાવ આવું નથી હોતું.

Gujarati Microfiction by Vihad Raval : 111552980
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now