Gujarati Quote in Thought by Dhara Vipul Patel

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#અપશુકનિયાળ

ગૃહિણી... જે સૂરજની સાથે ઉઠી પોતાનું ના વિચારતા દરેક કામમાં દરેક વાતમાં પોતાના બાળકો અને પરિવારની કાળજીને પ્રાથમિકતા આપે છે.
પણ જો તેના બે કામ સાથે કરતા હોય એવા રસોઈવાળા ચીકણા હાથથી આરતીની થાળી પડી જાય તો અપશુકનિયાળ શબ્દને એના કાને પહોંચતા જરા પણ સમય નથી લાગતો.
આ શબ્દ સાંભળતા જ એની આંખોમાંથી અશ્રુની ધાર પાનખર ઋતુમાં ઝાડ પરથી ખરતા પાનની જેમ સરી પડે છે.

પરિવાર માટે પોતાની જાતને જીવનભર ઘસે છે અને બદલામાં આ શબ્દનું સમ્બોધન મેળવતા એક ક્ષણ પણ નથી લાગતી.💞

-dh@r@✍️

Gujarati Thought by Dhara Vipul Patel : 111552933
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now