કાંટાળી વાડ માં હીબકા ભરતું બાળ
નથી એના જીવન ની કોઈ પહેચાન
ફુલ બની ને સુવાસ કઈ રીતે પાથરે
અપશુકનિયાળ સમજી ને ત્યજી એની જાત
કોઈ નું કરેલું કર્મ બને નિર્દોષ ફુલ નો અધૂરો અહેસાસ
હમેશા તરસતું અટવાયા કરતું બાળ મન
માતા પિતા ની છત્ર- છાયા વિના
કોણ રાખશે હવે તેનું ધ્યાન....?arvik
#અપશુકનિયાળ