#અપશુકનિયાળ શબ્દ પ્રચલિત કર્યો કોણે ?
અંધશ્રદ્ધાળુ લોકોએ,
આ એજ લોકો છે જે
બળાત્કારી બાબા ને પણ પૂજે છે
જેનું કામ છે ઢોંગી બાબા ઓ ને
કરોડપતિ બનાવવાનું
જે પોતાનું જીવન બીજાને
ચલાવવા આપી દે છે,
જે તાંત્રિકો, લેભાગું જ્યોતિષી ને
ભગવાન ના રૂપ માંને છે,
જે રીતિરિવાજો ના ગુલામ છે.