સ્વપ્ન થઈ ગયા
એમને તો ઘણી મુલાકાતો યાદ નથી
અમે તો પહેલી નજરમાં એમના થઈ ગયા
આવ્યા છે લાલા ચુંદળી ઓઢીને
મહફિલમાં બધા એમના દિવાના થઈ ગયા
ગજલામા વખાણ કર્યા ને
અમે ખુદ બેગાના થઈ ગયા
એમનો નશો એવો હતો કે છલકાયાં બધા જામ
ને પાયમાના ખાલી થઈ ગયા
રંગ જામ્યો તો મહફિલમાં એમની સાથે
ત્યા તો આંખ ખુલી ને એ પાછા સ્વપ્ન થઈ ગયા.