" તારો ખયાલ તો આવે "
તારૂ બંધન પણ અજીબ છે, દૂર હોવા છતાં પણ મને બાંધી ને રાખે છે.. તારા ખયાલો માં..!
તારો સંગાથ તારી યારી તારો પ્રેમ, તારી નઝર મને બાંધી ને રાખે છે..તારા ખયાલો માં..!
તારી આંખો ની નજાકત, તારા ગુથેલા કેસ, તારી પ્રેમ ભરી વાત..તારા ખયાલો માં રાખે દિવસ રાત..!
તારો હર પલ હસ્તો ચેહરો, તારૂ ત્રાસી આંખ થી જોવું, કેમ ભુલાય એ "સ્વયમભુ" તારી બદલાતી મસ્તી ભરી નીગાહો, તારો ખયાલ તો આવે..!
અશ્વિન રાઠોડ
"સ્વયમભુ"