Gujarati Quote in Romance by Minal

Romance quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

તારા સ્પર્શ નો અહેસાસ હજી ભૂલતો નથી, એ હોઠો થી અધર નો સ્વાદ અળગો રાખતો નથી. તારા શ્વાસ ની એ મહેક મારા તનમન માં વેરાઈ ગઈ છે એવી રીતે કે કોઈ તું દૂર હોવા છતાં મારા દેહ માં થી તું અળગો થતો નથી.
#અપ્રચલિત

Gujarati Romance by Minal : 111552538
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now