જીવનમાં નસીબ લઇ નથી જન્મ્યા એ ખબર હતી
એટલે લોકો લાયક સમજે પણ છતા આપી શકતા નહી
સાંત્વના પાઠવે "કે એક દિવસ ભગવાન સામું જોશે"
પણ અપાવી શકે નહીં
પણ જ્યારે પોતાના જીવનનો અંત લાવવા બેઠા
તો નસીબ સૌથી વધારે ખરાબ લઇ જન્મ્યા છીએ તે અનુભવ થયો
કારણ કેટલી કાપી જાત પોતાને
વહાવ્યા લોહીના નીર
પણ વાલુડો દયા ન દાખવે
મારે અંતર રાખી જીવ