Gujarati Quote in Poem by jayshree Satote

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

રક્ષા કરે છે....જે દેશની...
તે સૈનિક છે અપ્રચલિત...

એ વીર-જવાનની માતાને...ખલે છે....
તેના પુત્રની અનુપસ્થિત....

એ વીર જવાનો ને જરા કરો...
તમે પણ પ્રોત્સાહિત....

સહીદ થાય છે એ સરહદ પર
હા....છે ખુદ તો એ અસુરક્ષિત.....

પણ કરશે રક્ષા એ દેશની....
કરીને બધી ઈચ્છાઓને સંકુચિત....

કેમ છે...??એ સૈનિક અપ્રચલિત...????
આવો કરીએ....
એ વીર જવાનોને પણ પ્રચલિત....

#અપ્રચલિત

By jayahree_Satote

Gujarati Poem by jayshree Satote : 111552491
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now