Gujarati Quote in Blog by Tr. Mrs. Snehal Jani

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

અપ્રચલિત હતાં શબ્દો મારા, પ્રચલિત કર્યા માતૃભારતીએ.
અપ્રચલિત હતી ઓળખાણ મારી, પ્રચલિત થઈ માતૃભારતીને લીધે. અપ્રચલિત હતો વિશ્વાસ મારો કે હું પણ લખી શકું છું, મારા આ અપરિચિત મિત્રોએ મારું લખાણ પસંદ કરીને વધુ વિશ્વાસ જગાવ્યો અને દરરોજ કંઈક નવું લખવાની પ્રેરણા આપી.
#અપ્રચલિત

Gujarati Blog by Tr. Mrs. Snehal Jani : 111552412
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now