¤ અપ્રચલિત ¤
¤ જ્યારે પ્રચલિત બનવાની તિવ્ર ઘેલછાનો અતિરેક
થાય છે ત્યારે એ અપ્રચલિતો તેમજ અન્યને ઘણું
નુકસાન પહોંચાડે છે, એક મીઠાં ઝેરનું કામ કરીને એ
સર્વનાશ તરફ લઈ જાય છે, થોડા વર્ષ પૂર્વે આજના જેવાં અત્યાધુનિક સાધનો નહોતાં છતાં પણ ઘણાં
ભક્તો પ્રચલિત બન્યાં, અમર થયાં, આજે અઢળક
પ્રચારખર્ચ કરીને તેમજ અપ ટુ ડેટ સાધનોનો ભરપૂર
પ્રયોગ કરીને પણ મેળવેલી નામના અસ્થિર જ રહે છે,
¤ જગદીશ (કેશવ) ગજ્જર ¤
**** વણોદ ****
#અપ્રચલિત