🙏👏🙏
જો તું "હાજર" રહેવાનો હોય, તો જ પાછા દરવાજા ખોલાવજે..!!
બાકી, ખાલી મૂર્તિ જોવા હું હવે,
ધક્કો નહીં ખાઉં...!!!
પ્રભુનો જવાબ
તને જો ભરોસો હોય કે અંદર હું છુ જ,
તો જ આવજે....
બાકી શંકા સાથે દરવાજા ખખડાવતો નહી..
મંદિર સુધી પહોચવું એ શરીરનો વિષય છે..
પણ મારા સુધી પહોંચવું એ
શ્રધ્ધાનો વિષય છે...!!!
🙏👏🙏