Gujarati Quote in Sorry by Ashish Kunjadia

Sorry quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#કથા , શ્રી સત્યનારાયણ દેવ ની થાય,
નવા ઘરમાં રહેવા જઈએ ત્યારે કથા થાય,
પણ કથા કરવા પહેલાં આ ત્રણ કામ અવશ્ય કરવા,
૧, આખા ઘર ની સાફસફાઈ કરવી,
૨, કથામાં આવનાર સૌને ભોજન કરાવવું,
3, ઘરને પવિત્ર કરવું,ગંગાજળ થી.
હવે ખબર નથી કથા વિશે શું લખું ?
" બોલો, શ્રી સત્યનારાયણ ભગવાનની જ્ય "
ચાલો ત્યારે, પંચામૃત અને મહાપ્રસાદ નો શીરો આપો.

Gujarati Sorry by Ashish Kunjadia : 111548202
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now