આવતી કાલે સંવત્સરી મહાપર્વ છે.. તેની પુર્વે સર્વે સ્નેહી સ્વજનોને હું મન, વચન, કાયાના ત્રિવેણી સંગમે અંતઃકરણ પૂર્વક ખમાવું છું. 🙏 મારાથી કોઈપણ આત્માનું જાણ્યે અજાણ્યે મન દુભાયું હોય, અંતર અકળાયું હોય, મન મુંઝાયું હોય તો હું બે હાથ જોડીને, આપ સર્વેની ક્ષમા માંગું છું.. આપ વિશાળ દિલ રાખીને મને ક્ષમા કરશોજી. .🙏🏻