#ભોળો
આપણા દેશમાં કિસાનો ને હમેશાં ભોળા શબ્દ થી જ ઓળખતા આવ્યા છે. તેઓ પોતાના કામ પ્રત્યે, મહેનત પ્રત્યે ઈમાનદાર હોય છે. સંતોષી અને ઈશ્વર પ્રત્યે ની આસ્થા વાળા હોય છે. એટલે ઈશ્વર ને પણ તેમની ચિંતા રહેતી હોય છે પોતાની કૃપા વરસાદ રુપે મોકલે છે.
આમ ઈશ્વર ને પણ ભોળા લોકો વધારે પસંદ છે.
ભોળા નો ભગવાન.