નથી છેતરાય શકે તેને છેતરવા એ છે ચાલાકી પરંતુ એ ચાલાકી ક્યાં સુધી ..અંતે બધું ફોગટ જ છે
ચાલાકી એ ત્યારે જ થાય જ્યારે સામે વાળા છેતરાય પરંતુ છેતરવા નો વિચાર એ સારો તો નથી જ
ચાલાકી આપડા સામે ન હોય
બધાને સાથે રાખવા માટે પણ આવી ચાલાકી ની જરૂર છે
ચાલાકી ત્યાં વાપરી જોઈએ જ્યાં તેની જરૂર છે
#ચાલાકી