લગ્ન મા લીધેલા 7 ફેરા કોઈ ગેરેન્ટી નથી હોતા કે જીવનભર 2 વ્યક્તિ 1 થઈ ને રહેશે કે નહીં બંને ને એક કરે છે પ્રેમ લાગણી અને એક અદ્રશ્ય વિશ્વાસ કે બંને વચ્ચે ની પરસ્પર સમજણ ક્યારેક એવું પણ બને વર્ષો ના સંબંધ પર થોડા ટાઈમ ના સંબંધ પણ હાવી થઈ જાય ડીપેન્ડ કરે છે બંને વ્યક્તિ ની લાગણી એની સમજૂતી પર જ્યાં બે વ્યક્તિ એક વ્યક્તિત્વ બને છે 7 ફેરા સાથે રહેવાનું માત્ર માધ્યમ છે પણ એના પર જીવન સફળ જશે એની કોઈ ગેરંટી ના આપી શકે બસ બંધન વગર ના સંબંધો પણ ક્યારેક લાગણી અને પ્રેમ ની સર્વોચ્ચ સપાટી પર હોઈ છે