નવરાશ
જીંદગી સવારવાનો, પોતાના અને પોતાના પરીવાર માટે કંઈક નવું વિચારવાનો અમુલ્ય સમય હોય છે.
પરંતુ
આ અમુલ્ય સમયનો યોગ્ય ઉપયોગ ન કરી શકતા મોટા ભાગના લોકો
પોતાની વધારે અને નિશ્ચિત
જ્યારે
બીજાની જીંદગી બગાડવાના નીરર્થક પ્રયાસો કરવામાં તેમનો અમુલ્ય સમય પૂરો થઈ જતો હોય છે.
#નવરાશ