#વારસો
દરેક માતાઓએ પણ પોતાની પુત્રીઓને વારસામાં સાચી શિખામણ આપવી ઘટે. પોતાનું ઘર છોડીને તે પોતાનો જ સંસાર બનાવવા જઈ રહી છે.એ વાતનો ખ્યાલ કરી , સાસરા મા પોતાનું માન જળવાય, પોતાની સમજણ શકિત થી સાસરા મા પણ પોતાની એક જગ્યા બનાવી તેનું તથા તેના મા બાપનું ગૌરવ વધારવાનો વારસો અપાય
આ રીતે સંતાનોને સારા સંસ્કાર આપી મોટા કરે તો સંતાનો પણ તેમના સંતાનોને તે જ રીતે મોટા કરશે.
એ વાત હકીકત છે.
અને આ જ સાચો વારસો છે.