#વારસો
ભારત નો સાંસ્કૃતિક વારસો વિશ્વનો પાયો છે
વસુદેવ કુટુંબ નો નારો આખા વિશ્વયે સ્વીકાર્યો છે
હજારો વર્ષો નો ઇતિહાસ ભારત નો ભાઈચારો છે
સમૃધ્ધિ ને સંસ્કારોનું સિંચન કરતી ગંગાની ધારા છે
નદી પર્વત અને સમુદ્ર ભારત ની ભુગોળ છે
આયુર્વેદ ની ઔષધિ ને યોગા ની વિશ્વ ને ભેટ છે
રુષીમુનિ અને વેદો ની ગાથા વિશ્વ મા વખણાય છે
એટલેજ ભારત વિશ્વ ગુરુ મનાય છે.
#રાધે
~લલીત જોષી~