આજે 15 ઓગસ્ટ
સ્વાતંત્ર્ય દિન
ના જાણે કેટકટલા સ્વાતંત્ર્યસેનાનીઓ એ પોતાના જવનની કુરબાની આપી સોંપ્યો આપણને આ દેશ અને સ્વતંત્રતા નો અમૂલ વારસો,
આ અમૂલ્ય વારસા ને સાચવવા તથા આગળ ધપાવવા માં આપણુ યોગદાન કેટલું?
ચલો ભૂલ્યા ત્યાંથી ફરી ગણીએ,
વધુ નહીં પણ સ્વછતા જાળવવીએ,
નાના તો નાના પણ ભ્રષ્ટાચાર ને ના કહીએ,
અને
આત્મનિર્ભર ભારત ને સાચા અર્થમાં સાર્થક કરીએ
#વારસો