હું માણસ છું મને ભગવાન ના સમજી બેસતા
મારી આ વાત અને વિચારો ને સંત વાણી ના સમજી બેસતા
આ તો બસ તમારી જ ભાવના છે
જેને મેં કલમની તાકાત આપેલ છે
જો સમજ પડે તો દિલમાં ઉતારી લેજો
નહિ તર ભૂલી જવાની ક્યાં વાર લાગે છે
આમેય જ્યાં સુધી માણસ સમજવા માંગે નહીં
ત્યાં સુધી આ કવિ ની રચના સમજાશે નહીં