દરેક માણસની અંદર કોઇ ને કોઈ કમી જરૂર હોય છે, પરંતુ આપણે તે સ્વીકારવા તૈયાર નથી હોતા , કારણકે આપણો કહેવાતો અહમ તેમાં ઘવાય છે, કોઈની પણ કમી કાઢતા પહેલા આપણે પોતાની અંદર ઝાંખી લેવું જોઈએ. જે માણસ બીજાની કમીઓ કરતાં પોતાની કમી સ્વીકારે છે , તે માણસ જ સફળતાનાં શિખર સર કરે છે!
#કમી