કમી ત્યારે જ વર્તાય છે જ્યારે માણસ દૂર જાય છે
નહીં તર ગુલાબો ની વચ્ચે ક્યાં કાંટા ની જરૂર જણાય છે
મીરા ની ભક્તિ ની ને રાધા ના પ્રેમ ની પણ ત્યારે જ પ્રશંસા થાય છે
જ્યારે માણસ પોતાનાથી દૂર થાય છે
આશ નથી છોડવાની મરતા પહેલા
કોણ જાણે કયાં ભગવાન મળી જાય છે
#કમી