સમાજ સુધારકો માથું પટકીને
મરી ગયા , ગામે~ગામ જઈને
ચંપલ ઘસી નાખી પણ સમાજ ના
માણસો સુધર્યા નહી,પછી એક
વાયરસ પેદા થયો, લોકો એમને
એમજ સુધરી ગયા
ના સગાઈ નો ખર્ચ
ના દાંડીયા રાસ
ના ઘોડી નો ખર્ચ
ના બેન્ડ, ના જાન
ના કોઈ સજાવટ
ના કોઈ દેખાવટ નો ખર્ચ
ના મોટા જમણવાર
ના અન્ન ની બરબાદી
ના શ્રીંમન્ત વિધિ
ના માન, ના મન્નત
ના કાકા/ફૂઆ ના રિસામણા
ના મનામણા
ના ભવ્ય જૂલૂસ
ના ભવ્ય રિસેપ્શન
ના મરણ પાછળ ના ભોજન
એક વાયરસે લોકો ને જાતે જ
સુધારી નાખ્યા
હે જાંબાઝ ક્રાન્તિકારી કોરોના વાયરસ તુતો ગજબ નો સમાજ સુધારક નિકળ્યો......
💐💐💐💐💐