ભગવાને કોઈ " કમી " નથી રાખી માનવજાત ના સર્જનમાં, ઊંચનીચ, નાત જાત,ધર્મ,રીતરિવાજ, પ્રથા, બધું આપણે જ પેદા કર્યું છે, શાસ્ત્રોના નામે કરોડો લોકો ઉલ્લુ બન્યા,
આજે પણ હજી ઘણાને " કમી " ના નામે ડરાવીને ઘણા કરોડપતિ બની ગયા, પણ ભગવાન, હજી મુંઝવણમાં છે કે આ શું થઈ રહ્યું છે ? મે તો માનવો જ બનાવ્યા હતા , હવે એક માનવ બીજા માનવ ને "" બનાવી "" રહ્યો છે.
#કમી